યશ
મોઘે.
શોલે ફિલ્મમાં અમિતાભ બચ્ચનને હાર્મોનીકા વગાડતો જોઈ પ્રેરણા લીધી અને
સ્વસુઝ-ઓનલાઈન ટ્યુટોરીયલથી તે શીખી આજે અનેક ફિલ્મોના ગીતને હાર્મોનીકા
ઉપર વગાડે છે.
જયારે મેં તેની સાથે વાત કરી તો તેણે જણાવ્યું કે, ‘मैंने
हार्मोनिका बजाने की शुरआत एक तेलगु गाने से की और वो गाना मैंने अपने
इंस्टाग्राम पर पोस्ट किया, उस पर बोहोत अच्छे कॉमेंट्स आए..। उसी दिन मेरे पापा ने
मुझे सजेस्ट किया कि तुझे एक यूट्यूब चैनल शुरू करना चहिए । २-३ दिन सोचने के बाद एक
चैनल बनाया जिसका नाम मैंने HARMONICIST
यश रखा । और उस पर पहला गाना 'पहला नशा' पोस्ट किया उस पर बोहोत अच्छी
प्रतिक्रिया आयी..। उसके बाद मैंने बोहोत से गाने बजाए जैसे शोले की ट्यून ‘यह
दोस्ती हम नहीं तोड़ेंगे’, ‘तुझे कितना चाहने लगे हम’ और टाइटैनिक का एक फेमस गाना भी बजाया..।
નર્મદા કોલેજમાં બી.કોમ.નો અભ્યાસ કરનાર યશે ૨૦૧૯માં ખરીદેલ હાર્મોનીકા આજે તેનો સાથી બની ચુક્યું છે. પરિવાર અને મમ્મી-પપ્પાની
સહાયથી આગળ વધી રહેલ યશ કળાજગતમાં આવવા મથતાં કળાકારો માટે પ્રેરણારૂપ છે. ભરૂચ પોલીસ (લોકલ ક્રાઈમ બ્રાંચ)માં ફરજ
બજાવતા રાઈટર પ્રદીપ મોઘેનો દિકરો યશ હાર્મોનીકાના
માધ્યમથી મમ્મી-પપ્પા, પરિવાર, ભરૂચ અને પોલીસ વિભાગનું નામ રોશન કરે તેવી શુભકામના.
તમે પણ ડીયર ગુજરાતી સાથે જોડાઈ શકો. click link
www.youtube.com/deargujarati
www.facebook.com/deargujarati
www.youtube.com/deargujarati
www.facebook.com/deargujarati